Blog
Cost Estimator
Gallery
Home
Services
Gallery
Elevations
Testimonials
Contact
Blog
Cost Estimator
BASIC PLAN – SPECIFICATION
ENGLISH
ગુજરાતી
Materials & Specifications
ISI marked steel
Standard company cement (JK Lakshmi – as per your choice)
White sand
Red bricks (FML – AMAN)
RR Polycab wire
Hardware plumbing fittings (Tap ₹200–500, Diverter ₹2500)
Window anodized 60mm with 1 vision glass
Main door 35mm CNC cutting design and remaining doors 25 MM lane lock (₹1000-1500)
PGVT 2x4 tiles flooring – ₹45
Dado tiles 2x2 in bathroom fully, up to kitchen platform, up to lintel in parking plinth, and in walls ₹35
Stone – ₹90–100/sq. ft
If stone cupboard needs to be made, extra charge will apply
Flooring and dado tiles grouting (epoxy) will be fully provided
POP/Gypsum board ceiling with white light – ₹400
Birla putty on walls and color on ceiling
Elevation will be done with stucco, if additional material is needed extra charges will apply
Dadar railing and balcony tile railing 304 grade
Plaster inside single coat and outside (elevation) double coat
Cabinets to be made in RCC as per requirement
Main door will be iron
Standard dado will be provided
Light meter and boring to be done by the party
Labor and material for plinth will be counted double
Terrace will have 12 x 12 tiles, parking will have matt tiles, flooding charges will be extra
Notes:
GST bill if required will be extra
Grouting (epoxy) will be provided in flooring and dado tiles
Total work ₹ per sq. ft basis
Elevation includes stucco, extra material will be charged separately
Main door will be iron
Standard CD will be provided
Stone cupboards will be charged separately
Terrace 12x12 tiles, parking matt tiles (flooding charges extra)
Cabinets in RCC as per requirement
Payment Terms:
After RCC completion
At plastering stage
At flooring and final stage
બેસિક પ્લાન – સ્પેસિફિકેશન
ENGLISH
ગુજરાતી
સામગ્રી
ISI માર્કાવાળું સ્ટીલ
સ્ટાન્ડર્ડ કંપનીની સિમેન્ટ (JK લક્ષ્મી – તમારી પસંદગી પ્રમાણે)
વાઈટ રેત
લાલ ઈંટ (FML – AMAN)
RR પોલીકૅબ વાયર
હિન્ડવેર પ્લમ્બિંગ ફિટિંગ (ટેપ ₹200–500, ડાઈવર્ટર ₹2500)
બારી એનોડાઈઝ 60mm 1 વિઝન ગ્લાસ સાથે
મેન દરવાજો 35mm CNC કટીંગ ડિઝાઇન અને બાકી ના દરવા 25 MM લેન લોક (₹1000-1500) સાથે
PGVT 2x4 ટાઈલ્સ ફ્લોરિંગ – ₹45
ડાડો ટાઈલ્સ 2x2 બાથરૂમમાં સંપૂર્ણ, કિચન પ્લેટફોર્મ સુધી, પાર્કિંગ ની ચોકડીમા લિન્ટલ સુધી, અને વાડામા ₹35
પથ્થર – ₹90–100/સ્ક્વેર ફૂટ
પથર ના કબાટ બનાવા હોય તો અલગ થી ચાજ લાગસે
ફ્લોરિંગ અને ડેડો ટાઈલ્સમાં ગ્રાઉટિંગ (એપોક્સી) પૂરી આપીશું
POP/જિપ્સમ બોર્ડ સિલિંગ વ્હાઇટ લાઇટ સાથે – ₹400
બિર્લા પુટી દીવાલ પર અને સીલિંગ માં કલર
એલિવેશન માં સ્ટકચર (stucco) કરી આપીશું, અલગથી બીજું સામાન લગાવવું હોય તો એક્સ્ટ્રા ચાર્જ લાગશે
દાદર ની રેલિંગ અને બાલ્કની ટીલ ની રેલિંગ 304 ગ્રેડ
Plaster અંદરની બાજુ સિંગલ કોટ અને બહાર (એલિવેશન) ડબલ કોટ
કેબીનેટ ફરાયત આરસીસી નું બનાવાનું રહેશે
મેન દરવાજો લોખંડનો રહેશે
સામાન્ય દાદર આવશે
લાઈટ મીટર અને બોરિંગ Party એ કરવાનો રહેશે
ભોય તળિયે ટાકાની મજૂરી અને સામગ્રી ડબલ ગણવામાં આવશે
ટેરેસ ઉપર 12 x 12 ની ટાઇલ્સ લગાવી આપીશું, પાર્કિંગમાં મેટ ટાઇલ્સ આવશે, ફ્લડિંગનો ચાર્જ અલગથી લાગશે
નોંધ:
GST બિલ જોવું હોય તો અલગથી GST લાગશે
ફ્લોરિંગ અને ડાડો ટાઈલ્સમાં ગ્રાઉટિંગ (એપોક્સી) આપવામાં આવશે
કુલ કામ ₹ પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રમાણે
એલિવેશનમાં સ્ટુકો સમાવેશ, બીજુ મટીરીયલ એક્સ્ટ્રા ચાર્જ
મેન દરવાજો લોખંડનો રહેશે
સામાન્ય સીડીઓ આવશે
પથ્થરના કબાટ અલગથી ચાર્જ પર
ટેરેસમાં 12x12 ટાઈલ્સ, પાર્કિંગમાં મેટ ટાઈલ્સ (ફ્લડિંગ ચાર્જ એક્સ્ટ્રા)
કેબીનેટ ફરમાઈશ પ્રમાણે RCC નું
ચુકવણી શરતો:
RCC પૂર્ણ થતાની સાથે
પ્લાસ્ટરિંગ સ્ટેજ પર
ફ્લોરિંગ અને ફાઈનલ સ્ટેજ પર
COST ESTIMATOR
Home
Services
Contact
Testimonials
Estimator