Blog
Cost Estimator
Gallery
Home
Services
Gallery
Elevations
Testimonials
Contact
Blog
Cost Estimator
SUPER PRIME PLAN – SPECIFICATION
ENGLISH
ગુજરાતી
Materials & Specifications
ISI marked steel
Standard company cement (JK Lakshmi – as per your choice)
White sand
Red bricks (FML – AMAN)
RR Polycab wire
Jaguar plumbing fittings (Tap ₹200–500, Diverter ₹5000, NAL ₹1000–1500)
Section window dumbal with 1 vision glass and curtain
All doors 35mm laminate with CNC cutting design and remaining doors 25 MM lane lock (₹1000-1500)
PGVT 32x64 tiles flooring – ₹55
Dado tiles 2x4 in bathroom fully, up to kitchen platform, up to lintel in parking plinth, and in walls ₹45
Stone – ₹125-150/sq. ft
Stone cupboards will be provided with furniture doors
Flooring and dado tiles grouting (epoxy) will be fully provided
POP/Gypsum board ceiling with white light – ₹400
Inside and outside full saprun color will be applied
Elevation will be done with stucco, if additional material is needed extra charges will apply
Dadar railing and balcony tile railing 304 grade
Plaster inside single coat and outside (elevation) double coat
Cabinets to be made in RCC as per requirement
Main gate still will be provided
Standard dado will be provided
Light meter and boring to be done by the party
Labor and material for plinth will be counted double
Terrace will have 12 x 12 tiles, parking will have matt tiles, flooding charges will be extra
Terrace will have waterproofing + China mosaic provided
Hall Kitchen Automation
Video Door Phone With Display
1 Camera Setup
Kitchen point with tandem storage
Sofa (₹50,000) and 2 beds (₹75,000)
All home showpieces
Notes:
GST bill if required will be extra
Total work ₹ per sq. ft basis
Payment Terms:
After RCC completion
At plastering stage
At flooring and final stage
SUPER PRIME પ્લાન – સ્પેસિફિકેશન
ENGLISH
ગુજરાતી
સામગ્રી
ISI માર્કાવાળું સ્ટીલ
સ્ટાન્ડર્ડ કંપનીની સિમેન્ટ (JK લક્ષ્મી – તમારી પસંદગી પ્રમાણે)
વાઈટ રેત
લાલ ઈંટ (FML – AMAN)
RR પોલીકૅબ વાયર
Jaguar પ્લમ્બિંગ ફિટિંગ (નળ ₹1000–1500, ટેપ ₹200–500, ડાઈવર્ટર ₹5000)
સેક્શન બારી ડુંબલ 1 વિઝન ગ્લાસ સાથે અને પડદા સાથે
બધા દરવાજા 35mm લેમિનેટ સાથે CNC કટીંગ ડિઝાઇન અને બાકી ના દરવા 25 MM લેન લોક (₹1000-1500) સાથે
PGVT 32x64 ટાઈલ્સ ફ્લોરિંગ – ₹55
ડાડો ટાઈલ્સ 2x4 બાથરૂમમાં સંપૂર્ણ, કિચન પ્લેટફોર્મ સુધી, પાર્કિંગ ની ચોકડીમા લિન્ટલ સુધી, અને વાડામા ₹45
પથ્થર – ₹125-150/સ્ક્વેર ફૂટ
પથર ના કબાટ બનાવવી આપવામાં આવશે ફર્નિચર દરવાજા સાથે
ફ્લોરિંગ અને ડેડો ટાઈલ્સમાં ગ્રાઉટિંગ (એપોક્સી) પૂરી આપીશું
POP/જિપ્સમ બોર્ડ સિલિંગ વ્હાઇટ લાઇટ સાથે – ₹400
અંદર અને બહાર સપ્રુન કલર કરી આપવામાં આવશે
એલિવેશન માં સ્ટકચર (stucco) કરી આપીશું, અલગથી બીજું સામાન લગાવવું હોય તો એક્સ્ટ્રા ચાર્જ લાગશે
દાદર ની રેલિંગ અને બાલ્કની ટીલ ની રેલિંગ 304 ગ્રેડ
Plaster અંદરની બાજુ સિંગલ કોટ અને બહાર (એલિવેશન) ડબલ કોટ
કેબીનેટ ફરાયત આરસીસી નું બનાવાનું રહેશે
મેન GATE STILL નો રહેશે
સામાન્ય દાદર આવશે
લાઈટ મીટર અને બોરિંગ Party એ કરવાનો રહેશે
ભોય તળિયે ટાકાની મજૂરી અને સામગ્રી ડબલ ગણવામાં આવશે
ટેરેસ ઉપર 12 x 12 ની ટાઇલ્સ લગાવી આપીશું, પાર્કિંગમાં મેટ ટાઇલ્સ આવશે, ફ્લડિંગનો ચાર્જ અલગથી લાગશે
ટેરેસ ઉપર વોટરપ્રૂફ + ચાઈના મોઝિક આપી આપવામાં આવશે
હોલ કિચન ઓટોમેશન
ડિસ્પ્લે સાથે વિડિઓ ડોર ફોન
1 કેમેરા સેટઅપ
કિચન પોઈન્ટ સાથે ટેન્ડમ સ્ટોરેજ
સોફા (₹50,000) અને 2 બેડ (₹75,000)
બધા હોમ શોપીસ
નોંધ:
GST બિલ જોવું હોય તો અલગથી GST લાગશે
કુલ કામ ₹ પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રમાણે
ચુકવણી શરતો:
RCC પૂર્ણ થતાની સાથે
પ્લાસ્ટરિંગ સ્ટેજ પર
ફ્લોરિંગ અને ફાઈનલ સ્ટેજ પર
COST ESTIMATOR
Home
Services
Contact
Testimonials
Estimator